તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેઠક:જેતપુરમાં રામમંદિર નિર્માણ નીધિ અર્પણ સદ્દભાવ બેઠક મળી

જેતપુર2 મહિનો પહેલા
 • કૉપી લિંક

જેતપુર હિન્દુઓના આરાધ્ય દેવ ભગવાન રામનું ભવ્યાતિભવ્ય મંદિર અયોધ્યામાં નિમાર્ણ થવા જઈ રહ્યું છે. રામ જન્મભૂમિમાં નિમાર્ણાધિન આ મંદિરમાં દેશભરનાં લોકોનો સહયોગ હોય અને આજની પેઢી રામ મંદિરનું મહત્વ જાણે તે માટે આર.એસ.એસ.દ્વારા શહેરનાં તમામ હનુમાનજી મંદિર ખાતે નીધિ અર્પણ માટેની મીટીંગમાં કિશોરભાઈ ડોગરએ ખાસ ઉપસ્થિત રહી મંદિર નિમાર્ણ અંગે માહિતી આપી હતી. આ પ્રસંગે શહેર તાલુકાની કમિટીની રચના કરવામાં આવેલ, જેમાં સંયોજક દિપકભાઈ ત્રિવેદી,સહસંયોજક નરેન્દ્રભાઈ કોટડીયાની વરણી કરાઈ હતી.આગામી દિવસોમાં કમિટીના અન્ય હોદ્દેદારોની વરણી કરાશે, તેમજ દરેક લોકોનાં ઘેર જઈ રામ મંદિર નિર્માણનો સંદેશો આપશે. નીધિ એકત્રિત કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો