તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અન્નકૂટ:જેતપુરમાં નૃસિંહ મંદિરે અન્નકૂટની તૈયારીઓ પૂર્ણ

જેતપુર5 મહિનો પહેલા
  • કૉપી લિંક

જેતપુર શહેરનો ટીંબો નખાયો એટલે કે શહેરનું અસ્તિત્વ આવ્યું ત્યારનું પ્રથમ મંદિર એવું ભાદર નદી કાંઠે આવેલ શ્રી નૃસિંહજી મંદિર ખાતે દિવાળી નિમિતે ભગવાન ગિરિરાજજીને અન્નકોટ ધરવા માટેની વિવિધ પ્રકારની સામગ્રી બનાવવામાં આવી રહી છે. શહેરની ભાદર નદી કાંઠે આવેલ નૃસિંહજી મંદિરના મહંત આત્માનંદજી મહારાજે જણાવ્યું હતું કે બેસતા વર્ષના સવારે ઠાકોરજીને અન્નકોટ ધરવામાં આવે છે. આ અન્નકોટની વિવિધ સામગ્રી મંદિરમાં જ રસોયાઓ દ્વારા બનાવવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો