તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુદ્દામાલ કબજે:જેતપુરના ચાંપરાજપુર રોડ પર દારૂ સાથે એક ઝડપાયો, કારમાં દેશી દારૂના કોથળા ભર્યા હતા!, પોલીસે 4 લાખનો મુદ્દામાલ કબજે લીધો

જેતપુર5 મહિનો પહેલા
  • કૉપી લિંક

જેતપુર શહેર પોલીસે ભોજાધાર પાસે વોચ ગોઠવી હતી અને એ દરમિયાન બાતમીવાળી કાર પસાર થતાં તેને રોકી તલાસી લેતાં કારમાંથી દેશી દારૂના કોથળા મળી આવતા પોલીસે કાર ચાલક મનસુખ મંગાભાઈ ડોડીયા (રહે.જુનાગઢ)ની દેશી દારૂ લીટર ૨૮૦ મોબાઈલ તેમજ કાર મળી કુલ રૂ!૪,૦૬,૧૦૦નાં મુદ્દામાલ સાથે ધરપકડ કરી દારૂ અંગે પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે કાળા દેવાયતભાઈ મોરી (રહે.જૂનાગઢ)વાળાએ મને દારૂની ગાડી ખાલી કરવા જવાનું છે તેમ કહ્યું છે અને ગોવિંદ ઉર્ફે અબલુ નારણભાઈ મોરી (રહે.જૂનાગઢ) કાર આપી ગયો છે. જેથી પોલીસે ત્રણે વિરૂદ્ધ ગુન્હો દાખલ કરી જૂનાગઢના બંને શખ્સોને પકડી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો