તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આ ખોટું છે:જેતપુરની રવિવારી કોરોનાપ્રૂફ સમજી લોકો ટોળે વળ્યા!

જેતપુર8 મહિનો પહેલા
  • કૉપી લિંક

જેતપુર કોરોનાપ્રુફ હોય તેમ રવિવારે જૂના કપડાં અને જૂની વસ્તુની બજાર પણ ભરાઇ અને તેમાં ફેરીયાઓથી લઈને ગ્રાહકો સુધી નેવું ટકા લોકો માસ્ક વગરના જોવા મળ્યા હતા, અને કોરોનાને વીસરીને લોકો ટોળે વળ્યા હતા. દિવાળી બાદ કોરોના સંક્રમણનો બીજો તબક્કો ચાલી રહ્યો છે અને સંક્રમણ ફરી વધવા લાગ્યું છે. અમુક શહેરોમાં રવિવારી બંધ છે પરંતુ જેતપુરના કણકિયા પ્લોટ વિસ્તારમાં ભરાતી બજાર હજુ પણ ચાલુ જ છે. આથી જો શહેરમાં કોરોનાનું સંક્રમણ વધશે તો તેની જવાબદાર આ બજાર તેમજ તેને બંધ ન કરાવતું પ્રશાસન જ હશે એ બાબત નિર્વિવાદ છે.

અન્ય સમાચારો પણ છે...