તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:જેતપુરની યુવતીને માર મારી સાસરિયાએ ઘરમાંથી તગેડી

જેતપુર5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • યુવતીએ સાસરિયાં વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

જેતપુરના વડલી ચોક વિસ્તારમાં રહેતાં બતુલાબાનુના લગ્ન ધોરાજીમાં રહેતાં અબ્બાસ રજાકભાઈ જેઠવા સાથે બે વર્ષ પહેલાં થયા હતા. લગ્નનાં થોડા સમય બાદ તેનો પતિ દારૂ - જુગારની ટેવવાળો હોય બતુલાબાનુના દાગીના વેચી નાખવાની નોબત આવી પડી હતી છતાં કુટેવ છૂટી ન હતી. આ અંગે તેના પરિવારજનોને કહેતાં તેમણે પણ સાથ નહિં આપી ઉશ્કેરણી કરતાં અબ્બાસ અવાર નવાર શારીરિક માનસિક ત્રાસ આપતો હોય છ માસ પહેલાં બતુલાબેનને માર મારી મારી નાખવાની ધમકી આપી ઘરમાંથી કાઢી મુકી હતી. આમ તેને તેના જેઠ-જેઠાણી,દેર-દેરાણી, નણંદ, પતિ ત્રાસ આપતાં હોય ત્રાસી જઈ તેનાં માવતર આવી ગયા હતા. જેથી બતુલાબેનની ફરીયાદ પરથી શહેર પોલીસે પતિ અબ્બાસ રહે. તમામ ધોરાજી તેમજ નણંદ રોઝમીનબાનુ એઝાઝભાઈ વાળા વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો