તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજયની ચૂંટણી:જેતપુરમાં ખીરસરા અને પીઠડિયા બેઠક પર ઉમેદવારના નામનું કોકડું ગૂંચવાયું

જેતપુર24 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ભાજપે જેતપુર તાલુકા પંચાયતના 18 ઉમેદવારના નામ જાહેર કરી દીધા, મોટા ભાગના નવા ચહેરા

ભાજપે જેતપુર તાલુકા પંચાયતની ૨૦ બેઠકોમાંથી ૧૮ બેઠકોના ઉમેદવાર જાહેર કર્યા હતા. જ્યારે ખીરસરા અને પીઠડીયા બેઠક પર ઉમેદવારનું કોકડું ગુંચવાયું હોવાથી આ બે બેઠક પર હવે પછી ઉમેદવારો જાહેર થશે.

જાહેર કરેલા ઉમેદવારોમાં મોટા ભાગના નવા ચહેરાઓને જ ટિકિટ આપવામાં આવી છે. તાલુકા ભાજપ પ્રમુખ દિનકરભાઈ ગુંદરીયાએ આજે બપોરે તાલુકા પંચાયતની ૨૦ બેઠકોમાંથી ૧૮ બેઠકો જેમાં અમરનગર કંચનબેન દેવાયતભાઈ મકવાણા, આરબ ટીંબડી પ્રકાશભાઈ દેવાભાઇ પારધી બોરડી સમઢીયાળા હરેશભાઈ રતીભાઈ ગોહેલ, ચાંપરાજપુર ભારતીબેન રમેશભાઈ મુળીયા, ચારણીયા રવીન્દ્રભાઈ બાબુભાઈ કુંભાણી, દેવકી ગાલોળ ધારાગૌરીબેન સુરેશભાઈ કયાડા, જેતલસર ગામ બિરેનભાઈ દિનેશભાઈ ભુવા, જેતલસર જંકશન સુરેશભાઈ સોમાભાઈ ભાભોર, કેરાળી લખમણભાઈ નાથાભાઈ મોરી, મેવાસા રમણીકભાઈ ઘેલાભાઈ અંટાળા, મોટાગુંદાળા જીગ્નેશકુમાર રામજીભાઈ રાદડિયા, પાંચપીપળા નર્મદાબેન રામજીભાઈ ભેડા, પેઢલા ભાવનાબેન નવનીતભાઈ ખુંટ, થાણાગાલોળ મનીષાબેન પ્રવીણભાઈ પરમાર, ઉમરાળી ભાવનાબેન હરસુખભાઈ વિરડીયા, વાડાસડા નીતાબેન દિનકરરાય ગુંદારીયા, વીરપુર-૧ હંસાબેન રાજેશભાઈ બારૈયા, વીરપુર-૨ પૂનમબેન અંકુરભાઈ વઘાસીયાના ઉમેદવાર તરીકે નામ જાહેર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો