ક્રાઇમ:જેતપુરમાં દેશી દારૂ ભરેલી કાર સાથે એક શખ્સ ઝડપાયો

જેતપુર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જેતપુરમાં દેશી દારૂ ભરેલ કાર સાથે એક શખ્સ ઝડપાયો.  જેતપુર એલ.સી.બી. સ્ટાફ રવિવારે રાત્રીના પેટ્રોલીંગમાં નીકળ્યા હતા ત્યારે જૂનાગઢ તરફથી આવતી કારમાં દેશી દારૂ હોવાની બાતમી મળી હતી.જેના આધારે હનુમાન ચોકડી પાસે વોચ ગોઠવતા હોન્ડા સીટી કાર પસાર થતાં શંકાના આધારે રોકી તલાશી લેતાં તેમાંથી દેશીદારૂ ૪૨૦ લીટર મળી આવતા પોલીસે કાર ચાલક બધા દેવયાત મોરી(રહે. જૂનાગઢની  કાર સહિત કુલ રૂ!. ૧,૦૮,૪૦૦ના મુદામાલ કબજે કર્યો હતો. 

અન્ય સમાચારો પણ છે...