તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાઇરલ:ડાઇંગ એસો.પ્રમુખના રાજીનામાની ફરી ચર્ચા

જેતપુર10 મહિનો પહેલા
 • કૉપી લિંક

જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટીંગ એસોસિએશનના પ્રમુખે દોઢ માસ પહેલાં જ કંટાળીને પદ પરથી રાજીનામું ધરી દીધું હતું જે હજુ સુધી સ્વીકારાયું નથી, અમુક મોટા કારખાનેદારોના સહકાર અને સંમતિ ન મળતા હોવાથી નારાજગીના લીધે રાજીનામું આપી દીધું હોવાની વાત ફરી સોશિયલ મિડિયામાં વહેતી થઇ છે.  નવ મહિના પૂર્વે એસોસિએશનના પ્રમુખપદ પર ભાવિકભાઈ વૈષ્ણવની નિમણુંક થઈ હતી. તેમણે જણાવ્યું હતું કે મેં દોઢ માસ પહેલાં જ રાજીનામું આપી દીધું છે, હું બધે પહોંચી શકતો નથી. જો કે જે વાત વહેતી થઇ છે તે અંગે તેઓ સહમત નથી એમ પણ તેમણે ઉમેર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો