તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરિયાદ:જેતપુરમાં ખીલાસરી ચોરી થયાની ફરિયાદ

જેતપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

જેતપુરના બાપુની વાડી વિસ્તારમાં રહેતાં વિજયાબેન વલ્લભભાઈ ઢાકેચાનું નકલંક આશ્રમ પાસે આવેલ પંચરત્ન પાકૅમાં મકાન બાધકામ ચાલું હોય બીમકોલમ ભરવા માટે સ્ટીલ લોખંડની ખીલાસરી પ્લોટમાં રાખેલ હોય તે રાત્રી સમયે કોઈ અજાણ્યા તસ્કરો ચોરી ગયાં હોય સવારે જોતાં તે ગાયબ હોય ચોરી થયાની ફરીયાદ શહેર પોલીસમાં લખાવતા પોલીસે લોખંડની ખીલાસરી ૭૦૧ કિલો રૂ!.૩૮,૭૯૫ ની ચોરી થયાં ની ફરીયાદ અજાણ્યા શખ્સો વિરુદ્ધ નોંધી તેને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો