તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:જેતપુરમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતો શખ્સ પકડાયો

જેતપુર2 મહિનો પહેલા
 • કૉપી લિંક

જેતપુરમાં ક્રિકેટનો સટ્ટો રમાડતાં યુવાનને આર.આર.સેલની ટીમે ઝડપી લીધો હતો. રાજકોટ રેન્જમાં ક્રિકેટનાં સટ્ટાનું દૂષણ નાબુદ કરવા ડી.આઈ.જી.પી.સંદિપસિંહે આપેલ સૂચના અન્વયે રેન્જનાં સાયબર સેલનાં પીએસઆઈ પી.સી.સરવૈયા તથા સ્ટાફ પેટ્રોલીંગમાં હતાં ત્યારે આર.આર.સેલનાં દિગ્વજયસિંહ ઝાલાને મળેલી બાતમીનાં આધારે જેતપુરના બાવાવાળાપરા ત્રિનેત્ર મહાદેવ મંદિર પાસે દરોડો પાડી બીગબેસ ૨૦૨૦-૨૧નાં ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડતાં કલ્પેશ હસમુખભાઈ સોમાણી (રહે.જેતપુર) ને રોકડા રૂ!.૧૩૫૦૦,મોબાઈલ નંગ ૭,લેપટોપ તથા ટેબલેટ મળી કુલ રૂ!.૫૦,૫૦૦ના મુદ્દામાલ સાથે પકડી પાડી જેતપુર પોલીસને હવાલે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો