તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખાતમુહુર્ત:જસદણ-આટકોટ ફોરલેન રોડનું કામ તેજ ગતિએ ચાલુ થયું, વાહનચાલકોમાં રાહતમ

જસદણ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

ગત જાન્યુઆરી મહિનામાં રૂ.12 કરોડના ખર્ચે જસદણ-આટકોટ ફોરલેન રોડનું કેબીનેટ મંત્રી કુંવરજી બાવળીયા અને સરદાર પટેલ જળ સંચય સહભાગી યોજનાના ચેરમેન ડો.ભરત બોઘરાના હસ્તે ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. પરંતુ આજદિન સુધી આ રોડનું કામ પૂર્ણ કરાયું ન હોવાથી ચાલકોમાં ભારે નારાજગી ઉઠવા પામી હતી.

આ અખબારી અહેવાલ તા.12 નાં રોજ દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ કરાતાની સાથે જ કોન્ટ્રાક્ટર્સ અને તંત્ર સફાળું જાગ્યું હતું અને જસદણ-આટકોટ ફોરલેન રોડનું ખોદકામ અને મેટલીંગ કામ તેજ ગતિએ ચાલુ કરતા ચાલકોએ રાહત અનુભવી હતી. હવે આ રોડનું કામ કેટલા સમયમાં પરિપૂર્ણ કરવામાં આવે છે તેતો આવનારો સમય જ બતાવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો