તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉન:માસ્ક પહેરવાની સમજદારી બાળકો રાખી શકતા હોય તો આપણે?

જસદણ10 મહિનો પહેલા
 • કૉપી લિંક

જેમની ઉંમર હજુ શીખવાની છે, તેઓ આપણને શીખવી જાય એ કેવું? નિયમ પાલનની બાબતમાં તો બાળકો આપણા ગુરુ બની શકે તેમ છે. લોકડાઉનમાં માસ્ક પહેર્યા વગર બહાર ન નિકળવું એવા આદેશનું પાલન કરવામાં આપણને દાખડા પડે છે, અને તેના માટે ભરવાનો થતો દંડ પણ ભરી દઇએ છીએ, પરંતુ માસ્ક પહેરવાનું સુઝતું નથી, જ્યારે જસદણના આ બાળકો સાયકલમાં નિકળ્યા ત્યારે પણ માસ્ક પહેરેલો હતો, આ જોઇ પી.એસ.આઇ.એન.એચ.જોષીએ ખુશ થઈ બન્ને સાયકલ સવારોને નવા માસ્ક આપી નવાજ્યા હતા. }તસવીર : ભરત રવિયા 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો