તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કલાકૃતિકારો:બાબાની બરકતની જસદણના કલાકારોને રાહ

જસદણ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

જસદણ-આટકોટ રોડ ઉપર આશિયાના વગર ઢગલાબંધ મૂર્તિઓ બનાવી કલાકૃતિકારો પોતાનું ગુજરાન ચલાવવા માટે આ કડકડતી ઠંડીમાં ઉપર આભ અને નીચે ધરતી પર કોઈપણ પ્રકારની હુંફ વગર મૂર્તિઓનું ઘડામણ ઘડી રહ્યા છે. આ મૂર્તિઓ મોટી હોટેલો તેમજ શાનદાર બંગલાઓમાં આગતા-સ્વાગતાથી માંડી પૂજન ખંડના મંદિરોમાં લક્ષ્મીનું આહવાન કરવા માટે ઘરમાં બિરાજમાન કરાતી હોય છે. પરંતુ અહી પેટનો ખાડો બુરવા માટે કલાકૃતિકારોએ અનેક બરકત બાબાઓને રંગી નાખ્યા છતાં હજુ સુધી તેમને બરકત મળી નથી. આ કલાકારોને કદરદાનની રાહ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો