તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શ્રદ્ધાસુમન:જસદણ સિવિલ કોર્ટ ખાતે ગુજરાત હાઈકોર્ટના વિદ્વાન અને ભૂતપૂર્વ ન્યાયમૂર્તિને શ્રદ્ધાસુમન

જસદણ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

જસદણ સિવિલ કોર્ટ ખાતે ગુજરાત હાઈકોર્ટના વિદ્વાન કર્મઠ ન્યાયમૂર્તિ ઉધવાની તથા ભૂતપૂર્વ ન્યાયમૂર્તિ એચ.એચ.મહેતાના દુઃખદ અવસાન નિમિત્તે શ્રદ્ધાંજલિ સભા રાખવામાં આવી હતી. જે શ્રદ્ધાંજલિ સભામાં જસદણ સિવિલ કોર્ટેના સિનિયર સિવિલ જજ પવનકુમાર નવીન, સિવિલ જજ જાની તેમજ જસદણ બાર એસોસિએશનના પ્રમુખ જગદીશભાઈ આચાર્ય, સીનીયર એડવોકેટ વાલાણી, બી.પી.અંબાણી અને તમામ જુનિયર એડવોકેટ તેમજ જસદણ સિવિલ કોર્ટના તમામ કોર્ટ સ્ટાફ તથા ઓફિસર હાજર રહ્યા હતા. આ તકે દિવંગત આત્માંને શ્રઘ્ધા સુમન અર્પી બે મિનીટનું મૌન રાખેલ હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

    વધુ વાંચો