તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉજવણી:જસદણમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 136મા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી

જસદણ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

જસદણમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 136 માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને જસદણ કાર્યાલય ખાતે ધ્વજવંદન કરવામાં આવ્યો હતો. આ તકે જસદણના પૂર્વ ધારાસભ્ય ભોળાભાઈ ગોહિલ, પૂર્વ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અવસરભાઈ નાકીયા, વિનુભાઈ ધડુક, જસદણ શહેર પ્રમુખ સુરેશભાઈ છાયાણી, યુથ પ્રમુખ વિપુલભાઈ જાપડિયા, બશીરભાઈ પરમાર, ધીરૂભાઈ છાયાણી, જયેશભાઈ મયાત્રા, જસદણ તાલુકા પંચાયત પ્રમુખ છગનભાઈ તેમજ સંગઠનના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો