તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:જસદણના પોલારપરમાં શ્રમિકોને સુખડી અને માસ્કનું વિતરણ

જસદણ10 મહિનો પહેલા
 • કૉપી લિંક

તાલુકાના પોલારપર ગામે મનરેગા યોજના હેઠળ તળાવ ઉંડુ કરવાનું કામ ચાલી રહ્યું છે. ત્યારે ત્યાં કામ કરતા તમામ શ્રમિકોને સુખડી અને માસ્ક વિતરણ કરવામાં આવ્યા હતા. આ તકે મનરેગા સ્ટાફ, તલાટી મંત્રી, રણછોડદાસ આશ્રમ રાજકોટ અને સરપંચ દ્વારા તમામ શ્રમિકોને આરોગ્ય લક્ષી માહિતી આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો