તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:જસદણના આદમજી રોડ પર ગટરના ગંદા પાણી ફરી વળ્યા

જસદણ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

જસદણ શહેરની મધ્યમાં આવેલ આદમજી રોડ પર ધોળા દિવસે ગટરના ગંદા પાણી ફરી વળતા ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આમ છતાં જસદણના સુધરાઈ તંત્ર દ્વારા ગટરના ગંદા પાણીના યોગ્ય નિકાલ પ્રશ્ને કોઈ જ નક્કર કામગીરી કરવામાં આવી ન હોવાથી લોકોના આરોગ્ય જોખમાં મુકાઈ ગયા હતા. કલાકો સુધી શહેરના આદમજી રોડ પરથી પસાર થતા ચાલકોને ક્યાંથી ચાલવું એ પણ પડકાર રૂપ બની ગયું હતું. જો આજ પરિસ્થિતિ જસદણ શહેરમાં રહેશે તો આવનારા સમયમાં જસદણ શહેરના મોટાભાગના લોકો કોરોના જેવી મહામારી સામે હારી જશે તેવો સુર જાગૃત લોકોમાં ઉઠવા પામ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો