તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોકડ્રીલ:જસદણની સિવિલ હોસ્પિટલમાં બીજીવાર આગ

જસદણ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
આગજની જોઇ લોકોના ટોળા એકઠા થઇ ગયા - Divya Bhaskar
આગજની જોઇ લોકોના ટોળા એકઠા થઇ ગયા

રાજકોટની કોવિડ હોસ્પિટલમાં અગ્નિકાંડ ખેલાયાના સમાચારની હજુ શાહી સુકાઈ નથી. ત્યાં જસદણની સરકારી હોસ્પિટલમાં આગ ભભૂકી ઉઠતાં અફડા-તફડીનો માહોલ સર્જાયો હતો. સાંજે પોલીસની બે જીપ પોલીસ સ્ટેશનથી સરકારી હોસ્પિટલમાં સ્પીડ સાથે ધસી જતાં પ્રથમ તો એવું લાગ્યું હતું કે શહેરમાં કોઈ મોટી ઘટના ઘટી છે.

લોકો પણ આ ઘટનાને પગલે ટોળે વળ્યા હતા અને તમામ ટીમની કામગીરી જોઇ ચિંતિત બની ગયા હતા. જો કે ફાયર વિભાગ, પોલીસ તંત્ર, આરોગ્ય વિભાગ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓએ સમયસર આગ પર કાબુ મેળવી લીધો હતો અને બાદમાં જાહેર કરાયું હતું કે આ તો મોકડ્રીલ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો