તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

સમર્થન:મોરારિબાપુના સમર્થનમાં સાધુ સમાજની રામધૂન

જસદણ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ત્રીપાંખ સાધુ સમાજ દ્વારા પૂજય મોરારીબાપુ ઉપર પબુભા માણેક દ્વારા કરવામાં આવેલ હુમલાનો સખ્ત શબ્દોમાં વિરોધ કરી મોરારીબાપુના સમર્થનમાં રામધુન બોલાવી જસદણ પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં તાલુકા રામાનંદી, દશનામી, વૈષ્ણવમાર્ગી સહિત ત્રીપાંખ સાધુ સમાજના આગેવાનો જસદણના સાતદેરી સમાધી સ્થાન ખાતે મોટી સંખ્યામાં એકઠા થઈ સોશિયલ ડિસ્ટન્સ જાળવી માસ્ક પહેરીને પોલીસ સ્ટાફની દેખરેખ હેઠળ રામધુન બોલાવી જસદણ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી આ બનાવમાં હુમલાનો પ્રયાસ કરનાર પબુભા માણેક પર સરકારી પગલા લેવામાં આવે અને કડક કાર્યવાહી કરવામાં આવે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો