તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આત્મહત્યા:પરિણીતાએ વાડીમાં સળગી જઇને આપઘાત વહોરી લીધો

જસદણ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • લગ્નમાં જવા રકઝક થતાં મોત મીઠું કર્યું

વીંછિયાની પરણિતાએ વાડીમાં સળગી જઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. પ્રાપ્ત વિગતો મુજબ, વીંછિયામાં જીનના ઢોરે વાડી વિસ્તારમાં રહેતી મેનાબેન સંજયભાઈ રાજપરા(ઉ.વ.32) એ વાડીમાં પોતાના શરીરે કેરોસીન છાંટી કાંડી ચાંપી દેતા ગંભીર હાલતમાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. પરંતુ સારવાર કારગત નીવડે તે પૂર્વે જ તેમનું મોત નીપજ્યું હતું. મૃતક મેનાબેનના 4 વર્ષ પૂર્વે જ લગ્ન થયા હતા અને સંતાનમાં એક દોઢ વર્ષની પુત્રી છે. આ આપઘાતના બનાવમાં પરણિતાને મામાને ત્યાં લગ્નમાં જવા બાબતે પરિવારજનો સાથે રકઝક થતા આ પગલું ભર્યા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું. જેથી આ બનાવની વધુ તપાસ વીંછિયા પીએસઆઈ એન.એચ.જોષી ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો