તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હર હર મહાદેવ:ઘેલા સોમનાથને મહાકાલ અને મહાકાલીનો શણગાર

જસદણએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. ત્યારે જસદણ નજીકના સુપ્રસિદ્ધ ઘેલા સોમનાથ દાદાને મંદિરના પૂજારી હસુભાઈ જોષીએ મહાકાલ અને મહાકાલીનો અદભૂત શણગાર કર્યો હતો. ઘેલા સોમનાથ દાદાના અનન્ય શણગારના શિવભક્તોએ સોશિયલ મીડિયાના માધ્યમથી દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

અન્ય સમાચારો પણ છે...