તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉજવણી:વીંછિયાના સોમ પીપળિયા ગામે ખેડૂત દિવસની કરાઇ ઉજવણી

જસદણ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સૌરાષ્ટ્ર કંપનીનું સભ્યોને ડિજિટલ પ્લેટફોર્મ વાપરવા માર્ગદર્શન

સૌરાષ્ટ્ર નિર્ભર ફાર્મર પ્રોડ્યુસર કંપની અને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા વીંછિયા તાલુકાના સોમ પીપળીયા ગામે સૌરાષ્ટ્ર કંપનીની સાધારણ સભા અને ખેડૂત દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેડૂત કંપની વધુ સક્ષમ બને અને સ્થાનિક સ્તરે વધુ મજબૂત બને તે માટે કેવા પ્રકારના પ્રયાસો કરવાની જરૂર છે તે બાબતે પ્રતિભાવો ખેડૂત કંપનીના સભાસદો પાસેથી માંગવામાં આવેલ હતા. વધુમાં વધુ લોકો ખેડૂત દિવસમાં જોડાય તે માટે સૌરાષ્ટ્ર કંપની દ્વારા ખેડૂત સભાસદોને ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને લોકોને જોડવામાં આવેલ હતા. જેમાં જસદણ અને વિંછીયાના કુલ 13 ખેડૂતોને ખેતીમાં નવા-નવા પ્રયોગ કરવા અને સફળ ખેતીના મોડેલ ઉભા કરવા બાબતે સર્ટિફિકેટ અને મોમેન્ટો દ્વારા સન્માન કરવામાં આવેલ હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો