તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જસદણ માર્કેટિંગ યાર્ડ:જસદણ માર્કેટિંગ યાર્ડમાં 5720 ક્વિન્ટલ જણસની આવક થઇ

જસદણએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 300 ઘઉં, 1800 મગફળી, 2800 ક્વિન્ટલ કપાસની આવક

જસદણના નવા માર્કેટીંગ યાર્ડ ખાતે ગઈકાલે એન.પી.ટુકડા ઘઉંની 300 કવીન્ટલ, મગફળી જી-20 ની 1800 કવીન્ટલ, બી.ટી. કપાસની 2800 કવીન્ટલ સહિત કુલ 5720 કવીન્ટલ સહિત વિવિધ જણસોના જથ્થાની આવક થતા કુલ રૂ. 3,07,37,810 નું ટર્નઓવર થયું હતું. જેમાં વિવિધ જણસોના લઘુત્તમ 20 કીલોના રૂ.200 થી મહત્તમ રૂ.2500 ઉપજયા હોવાનું જસદણ માર્કેટીંગ યાર્ડના સેક્રેટરી બળવંતભાઈ ચોહલીયાની યાદીમાં જણાવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો