તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માનવતા:વીંછિયામાં બેંક કર્મચારીએ રૂ. 50,000 પરત કરી દીધા

જસદણ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો.ઓપરેટિવ બેંકની વિંછીયા તાલુકાની પીપરડી શાખાના લોકર ધારક અશ્વિનભાઈ સાંકળીયા પોતાનું લોકર ખોલતી વખતે રોકડ રૂ.50,000 ની થેલી બેંકના લોકર રૂમમાં ભૂલી ગયા હતા. આ શાખાના કર્મચારી આર.એન.કથીરીયા લોકર ઓપરેટ કરવા જતા તે રકમ ભરેલી થેલી નજરમાં આવી હતી અને તેની જાણ શાખાના બ્રાન્ચ મેનેજર આર.કે.વીરજાને કરી હતી. બાદમાં બેંકમાં લોક ખોલવા માટે આવેલ લોકર ધારકોની ખરાઈ કરતા તે થેલી લોકર ધારક અશ્વિનભાઈ સાંકળીયાની હોવાનું સામે આવ્યું હતું. જેથી બેંકના કર્મચારીએ રૂ.50 હજારની રોકડ ભરેલી થેલી મૂળ માલિકને પરત કરી રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેંકના પ્રમાણિક કર્મચારી તરીકેનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો