તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પુષ્પાંજલિ:આટકોટમાં ડો. આંબેડકરને પુષ્પાંજલિ

આટકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

સ્વામી વિવેકાનંદ યુવક મંડળ દ્વારા આપણી સંસ્કૃતિ આપણો વારસો શબ્દને યથાર્થ ઠેરવતા અને આપણાં દેશની સંસ્કૃતિ તેમજ પ્રતિમાની ગરિમા જળવાય તે માટે સ્વામી વિવેકાનંદ યુવક મંડળની ટીમ અને જસદણ તાલુકા સંયોજક ભરતભાઈ ભેસજાળિયા દ્વારા આટકોટ કૈલાશ નગર વિસ્તારમાં આવેલી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાની સાફ-સફાઈ,પુષ્પાંજલિ અને દીપ પ્રાગટ્ય તેમજ સ્વામી વિવેકાનંદજીનો ફુલહાર કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં વિજયભાઈ ધમલ નગરપંચાયત સદસ્ય, આટકોટ સ્વામી વિવેકાનંદ યુવક મંડળના પ્રમુખ વિનોદભાઈ જાપડિયા,અને પ્રમુખ વનરાજસિંહ રાયજાદા તેમજ પાંચવડા યુવક મંડળના પ્રમુખ વિનોદભાઈ મકવાણાએ હાજરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો