તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગ:જસદણમાં જાહેર શૌચાલય બનાવવા માગ

જસદણએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જસદણ શહેરની મેઈન બજારમાં આજુબાજુના 56 ગામના લોકો હટાણું કરવા માટે આવે છે. પરંતુ જાહેર શૌચાલય ન હોવાથી ગ્રામ્ય પ્રજાને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી જસદણની મેઈન બજારમાં જાહેર શૌચાલય બનાવવા જસદણ નગરપાલિકાના કોર્પોરેટર નરેશભાઈ ચોહલિયા દ્વારા માંગ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...