તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જસદણ:આટકોટના શ્રમિકોને વતન જવા માટે બસ રવાના

આટકોટ  10 મહિનો પહેલા
 • કૉપી લિંક

શ્રમીકોને વતન જવા માટે એમ પી  યુપી ઓરિસ્સા જવા માટે પાંચ ગામના શ્રમિક જેમાં ગુંદાળા જંગવડ  વીરનગર આટકોટ ઙોડીયાળા  ગામના 540 શ્રમીકોને પોતાના વતનમાં રવાના કરવામાં આવ્યા હતા. ચાર બસ રવાના કરવામાં આવી હતી. આરોગ્ય કર્મચારીઓ દ્વારા તપાસણી કરવામાં આવી હતી. પછી આગળ જવા દેવામાં આવ્યા હતા. આટકોટ પોલીસ મથકના પી. એસ. આઈ. કે. પી. મેતા, તાલુકા વિકાસ અધિકારી એમ. આઈ. બેલીમ, તલાટી મંડળના પ્રમુખ પી. આર. ઘાઘલ સહિતનાએ હાજર રહીને શ્રમીકોને રવાના કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો