તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વોરિયર્સ:જસદણમાં ધી પાઠશાલા શૈક્ષણિક સંકુલ દ્વારા ઓનલાઈન ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

જસદણ10 મહિનો પહેલા
  • કૉપી લિંક

ધી પાઠશાલા શૈક્ષણિક સંકુલ દ્વારા વિદ્યાર્થીઓને ઘરે બેસીને કોરોના વોરિયર્સના ઉત્સાહમાં વધારો કરવા ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાયું હતું. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા હેલ્થ, પોલીસ, અન્ય કોરોના વોરિયર્સના ચિત્રો બનાવાયા હતા અને અજાણા ભૂમિબેને પોલીસ જવાનો, હેલ્થ વર્કરની વચ્ચે ભારતના ભવિષ્યનું ચિત્ર બનાવી ઘરમાં રહો સુરક્ષિત રહોનો સંદેશ પાઠવ્યો હતો અને ડાયરેક્ટર હેમંતભાઈ બેરાએ બિરદાવ્યા હતા, આ પ્રવૃત્તિમાં તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

    વધુ વાંચો