તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રેઈડ:વીંછિયામાંથી રૂ.4.62 લાખનો સોપારીનો જથ્થો ઝડપાયો

જસદણ10 મહિનો પહેલા
 • કૉપી લિંક

વિંછીયામાં બોટાદ રોડ પર આવેલ માંડવરાય શોપિંગ સેન્ટરમાંથી ગત રવિવારે રાત્રીના વિંછીયા મામલતદાર પી.એમ.ભેસાણીયા અને પીએસઆઈ એમ.જે.પરમાર સહિતના સ્ટાફ દ્વારા ખાનગી બાતમીના આધારે રેઈડ કરવામાં આવી હતી. જે રેઈડ દરમિયાન જગદીશભાઈ શામજીભાઈ પ્રજાપતિના ઘર અને ગોડાઉનમાંથી 11 કોથળા સોપારીનો જથ્થો કિંમત રૂ.4,62,714 નો ઝડપાતા તેમના ઘર અને ગોડાઉનને સીલ કરવામાં આવ્યા હતા. વેપારી સામે વિંછીયા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા આ પ્રકારના કાળા બજાર કરનારા અન્ય વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. હજુ બે દિવસ પહેલા જ વિંછીયામાંથી અંદાજે રૂ.10 લાખનો મોટા પ્રમાણમાં સોપારી અને તમાકુનો જથ્થો પકડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો