સૌંદર્ય:ધુમ્મસની ચાદર છવાઇ, શિયાળાના પગરવનાં એંધાણ

આટકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

આટકોટ પંથકમાં રવિવારે વહેલી સવારે ઝાકળની ચાદર છવાઇ ગઇ હતી અને આહલાદક વાતાવરણ બની ગયું હતું. જે લોકો વહેલી સવારે ચાલવાના શોખીન છે તેઓનો રવિવાર સુધરી ગયો હતો. હાઈવે પર વાહન ચાલકોને લાઈટ ચાલુ રાખીને ચાલવું પડયું હતું. ધુમ્મસ છવાતા લોકોને પણ હવે ચોમાસુ વિદાય લેશે તેવા એવા અણસાર આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...