રાજકોટ / વીંછિયાના મોઢુકામાં જુગાર રમતા 7 ઝડપાયા

7 caught gambling in scorpion's mouth
X
7 caught gambling in scorpion's mouth

  • નદી કાંઠે પોલીસનો બાતમીના આધારે દરોડો

દિવ્ય ભાસ્કર

May 24, 2020, 05:00 AM IST

જસદણ. વિંછીયાના મોઢુકા ગામ પાસે નદીના કાંઠે પોલીસે બાતમીના આધારે દરોડો પાડી જુગાર રમતા સાત શખ્સોને પકડી લીધા હતા. પ્રાપ્ત વિગત મુજબ વીંછિયા પોલીસ મથકના એએસઆઇ હમીરભાઇ ખીમસુરીયા સહિત પેટ્રોલિંગમાં હતા. ત્યારે બાતમીના આધારે મોઢુકા ગામ પાસે દરોડો પાડી નદીના કાંઠે જુગાર રમતા ક ભુપત વશરામભાઈ મીઠાપરા (ઉવ.40), ભોળા વશરામભાઇ સરવૈયા (ઉવ.33), રાજુ રૈયાભાઇ તાવીયા (ઉવ.25) ઘનશ્યામ લીંબાભાઇ ડાભી (ઉવ.29), અરવિંદ ભનાભાઇ  તલસાણીયા (ઉવ.30),  મહેશ કુરજીભાઇ તાવીયા (ઉવ.28) અને રમેશ પ્રેમજીભાઇ ચારોલીયા (ઉવ.35)ને પકડી લઇ રૂ.61,300ની રોકડ સહિતની મતા કબ્જે કરી પોલીસ કાર્યવાહી કરી હતી.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી