રાજકોટ:મઢડા ગામે જુગાર રમતા 7 પકડાયા

આટકોટ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મઢડા ગામે પોલીસે રેઇડ કરી જાહેરમાં જુગાર રમતા ૭ શખ્સોને ઝડપી લીધા હતા.મઢડા ગામે જાહેરમાંં જુગાર રમતા હોવાની બાતમી મળતા આટકોટના પીએસઆઇ કે.પી. મહેતા તથા હિરાભાઇ ખાંભલા સહિતના સ્ટાફે રેઇડ કરી જુગાર રમતા મનુ ચકાભાઇ સોલંકી,રાજેશ ડાંગર, સંજય જેસીગભાઇ ચાવડા,ઘનશ્યામ દેવાયતભાઇ ડવ, અરવિંદ નાજાભાઇ ડવ, ભાવેશ ઉકાભાઇ ડવ તથા, કિશોર મેરામભાઇ ડવ રે. તમામ મઢડાને રોકડા રૂ. ૧૧૭પ૦ અને ગંજીપતા સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...