રાજકોટ:જસદણ પંથકમાં 24 સેમ્પલ લેવાયા, તમામ નેગેટિવ

જસદણ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જસદણ-વિંછીયા તાલુકામાંથી 24 વ્યકિતના કોરોના સેમ્પલ લેવાયા હતા. જે તમામ રીપોર્ટ નેગેટિવ આવ્યા હતા.  વિંછીયામાંથી 4 સેમ્પલ લેવાયા જે ચારેય આરોગ્ય કર્મચારીના હતા. જ્યારે જસદણમાંથી 9 સેમ્પલ લેવાયા જે 9 આરોગ્ય કર્મચારી હતા. અને આટકોટ ખાતેથી 7 સેમ્પલ લેવાયા જેમાં 3 આરોગ્ય કર્મીના હતા. આમ 16 આરોગ્ય કર્મચારી સહિત 24ના સેમ્પલ લેવાયા હતા.

અન્ય સમાચારો પણ છે...