તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:જસદણમાં 10 દર્દી કોરોના પોઝિટિવ, સિવિલમાં કોવિડ સેન્ટર ફરી શરૂ

જસદણ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

જસદણ પંથકમાં કોરોનાનો કહેર ફરી વર્તાઈ રહ્યો છે. ત્યારે જસદણની સિવિલ હોસ્પિટલમાં કોવિડ સેન્ટર ફરી એકવાર શરૂ કરવામાં આવ્યું છે, જેમાં હાલમાં 10 દર્દી સારવાર લઈ રહ્યા છે. જેથી જસદણ પંથકના લોકોને આરોગ્ય વિભાગ દ્વારા ફરી એક વાર ચેતવણી આપવામાં આવી રહી છે. તમે લોકો માસ્ક સાથે સોશિયલ ડિસ્ટન્સ રાખજો, જેથી કોરોનાના કહેરને રોકી શકાય. હાલ ફરી એકવાર કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે.

લોકો સાવધાની રાખે તો આ કહેરથી બચી શકાય પણ હાલમાં લોકો જાણે કોરોના ચાલ્યો ગયો હોય તેમ મોઢે માસ્ક પહેર્યા લોકો બેરોકટોર, ભય કે બીક વગર ફરી રહ્યા છે જે વાજબી નથી જ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો