તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંદેશાઓ:ચિત્રકારે રોડ પર કોરોનાથી સાવધાન રહેવા લખ્યા અનેક સંદેશાઓ

જેતલસર10 મહિનો પહેલા
 • કૉપી લિંક

જેતલસરમાં કોરોનાથી પ્રજાને વાકેફ કરવા, ગામના પેઈન્ટર પ્રવીણભાઈ ઓઘડભાઈ સરવૈયા(એસપી આર્ટ) એ જુદી જુદી જાતના સ્લોગનો સાથે ચિત્રો દોરી પ્રજાને કોરોના સાથે કઈ રીતે ટેવાઈને રહેવું અને કોરોના સામે જન જાગૃતિના સંદેશો આપ્યા હતા. આ ચિત્રો બિલકુલ નિઃસ્વાર્થ ભાવે પોતાનાં સ્વખર્ચે બનાવ્યા હતા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો