તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તાપમાન:મહતમ તાપમાન ફરી ગગડયુ, પારો 36.5 ડીગ્રી

જામનગર10 મહિનો પહેલા
 • કૉપી લિંક

હાલા ભારતભરમાં સતત બે દિવસ સુધી ગરમીનુ મોજુ ફરી વળ્યુ હતુ જેમાં મંગળવારે આકરી ગરમીથી જનજીવને આંશિક રાહત અનુભવી હતી. મહતમ તાપમાન 36.5 ડીગ્રી નોંધાયુ હતુ.જોકે,ભેજના ઉંચા પ્રમાણથી ઉકળાટ અને બફારાથી લોકો અકળાયા હતા. 20થી 25  કિ.મિ.ની ઝડપે પવન ફુંકાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો