તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ઇફેક્ટ:ક્વોરન્ટાઈન કર્યા હોય તેનાે પરિવાર પણ ક્વોરન્ટાઈન ગણાશે

જામનગર10 મહિનો પહેલા
  • કૉપી લિંક

જામનગરમાં ક્વોરન્ટાઇન કરવામાં આવેલી વ્યકિતના પરિવારના સભ્યો પણ હવેથી ક્વાેરન્ટાઇન જ ગણવામાં આવશે એમ જામનગર જિલ્લા કલેકટરે બુધવારે બહાર પાડેલી એક યાદીમાં જણાવ્યું હતું. જામનગર જિલ્લા કલેકટર દ્વારા આજે યાદી બહાર પાડી જણાવાયું છે કે, જે શખ્સ હોમ ક્વોરન્ટાઈન હોય એટલે કે ઘરે ક્વોરન્ટાઈન કરવામાં આવ્યો હોય તે જે ઘરમાં હોય તે ઘરના સભ્યો પણ ક્વોરન્ટાઈન ગણાશે. અત્યાર સુધી બહારથી આવેલો શખસ જ ક્વોરન્ટાઈન ગણાતો હતો, જ્યારે ઘરના અન્ય સભ્યો બહાર હેરફેર કરી શકતા હતા, કલેકટરના આ આદેશ પછી હવેથી એવું થઇ શકશે નહિં.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો