તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ધ્રોલ તાલુકાના જાયવા પીએચસી સબ સેન્ટરમાં સીએચઓ તરીકે ફરજ બજાવતા કલાવતીબેન ફ્રેન્કભાઈ ખ્રિસ્તી પોતાની 8 મહિનાની દીકરીને લઈને ધોમધખતા તાપમાં દેડકદળ ચેકપોસ્ટ પર ફરજ બજાવી રહ્યા છે. તેઓ ચેકપોસ્ટ પર પોતાના પતિને પણ સાથે લઈ જાય છે, ટાઈફોઈડની અસર હોવા છતાં પતિ બાળકીને સાચવે છે અને કલાવતીબેન કોરોના વોરિયર્સ તરીકે પોતાની ફરજ બજાવે છે. કલાવતીબેનની રોટેશન મુજબ ચેકપોસ્ટ પર અલગ અગગ 3 સીફ્ટમાં ફરજ આવે છે. સવારે કામગીરી કરી હોય તો બપોર બાદ અને બપોરે ફરજ બજાવી હોય તો પછી સવારના ભાગે તેણે સબ સેન્ટર ખાતે પણ સેવા આપવાની હોય છે.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.