તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરાના મહામારી:સાંસદ અને રાજ્યમંત્રીએ જામનગરમાં આયુર્વેદ યુનિવર્સિટીની મુલાકાત લીધી

જામનગર10 મહિનો પહેલા
 • કૉપી લિંક

ગુજરાત આયુર્વેદ હોસ્પિટલના ફાર્મસી વિભાગમાં આયુષ વિભાગની ગાઇડ લાઇન મુજબ કોરાના મહામારીથી બચવા લોકોની રોગપ્રતિકારક શક્તિ વધે તે હેતુથી ઉપયોગમાં લેવાતી શમશમનીવટી, પથ્યાદી કવાથ બનાવવામાં આવે છે. કૃષિમંત્રી આર.સી.ફળદુ, અન્ન અને નાગરિક પુરવઠા રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા અને સાંસદ પૂનમબેન માડમે ફાર્મસી વિભાગની મુલાકાત લીધી હતી. કોરોનાની મહામારીમાં આયુર્વેદ સાથે ઘરગથ્થુ ઉપચારો જેવા કે હળદરવાળા દૂધનું સેવન, સૂંઠનો પ્રયોગ ઘણી હદે કોરોના મહામારીથી બચાવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો