તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:જામનગરમાં બાળકોના ઝઘડામાં મોટેરા બાખડયા

જામનગર10 મહિનો પહેલા
 • કૉપી લિંક

રણજીતસાગર રોડ પર મારવાડી વાસ વિસ્તારમાં રહેતા વૃધ્ધ પર લોખંડના પાઇપ વડે હુમલો કરી ફ્રેકચર કર્યાની ફરીયાદ પિતા અને પુત્ર સામે નોંધાઇ છે. શહેરમાં રણજીતસાગર રોડ પર મારવાડી વાસ વિસ્તારમાં રહેતા પન્નાભાઇ અરજણભાઇ ભાટ્ટી નામના સાંઇઠ વર્ષના વૃધ્ધે પોતાના પર લોખંડના પાઇપ વડે હુમલો કરી ફ્રેકચર સહીતની ઇજા પહોચાડી બેફામ ઢીંકાપાટુનો માર માર્યાની ફરીયાદ રાજુભાઇ ગીધાભાઇ સોલંકી અને ગીધાભાઇ ડાયાભાઇ સોલંકી સામે નોંધાવી છે. ઇજાગ્રસ્ત વૃધ્ધના પરીવારના બાળકો અને સામાવાળાના બાળકો રમતી વેળાએ ઝઘડો કરવા બાબતે ઠપકો આપ્યાનું મનદુ:ખ રાખીને પિતા-પુત્રએ હુમલો કર્યાનું જાહેર થયુ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો