તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉન:ગ્રેઇન માર્કેટમાં પ્રવેશ પાસ લેવા વેપારીઓની લાં...બી…લાઇન

જામનગર10 મહિનો પહેલા
 • કૉપી લિંક

વેપારીઓના રોષ બાદ અંતે તંત્ર દ્વારા જામનગરની ગ્રેઇન માર્કેટ જથ્થાબંધ વિક્રેતા અને રિટેઇલ વેપારીઓને દુકાનો ખુલ્લી રાખવાની છુટ અપાઇ છે.  જેમાં પાસ  વેપારી મંડળની ઓફિસે પાસ અપાશે તેવી જાહેરાત થતા ડીસીપી બંગલા પાસે આવેલી વેપારી મંડળની ઓફિસે બુધવારે વેપારીઓની લાંબી-લાંબી કતારો લાગતા હોબાળો મચી ગયો હતો. બાદમાં તંત્રની સમજાવટથી મામલો થાળે પડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો