તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉન:દ્વારકાના મીઠાપુરમાં ધોળા દિવસે રાત્રિ જેવો સન્નાટો, દુકાનો ખૂલી રાખવાની છૂટ છતાં બંધ!

ખંભાળિયા9 મહિનો પહેલા
  • કૉપી લિંક

જિલ્લા પોલીસ વડા રોહન આનંદની સૂચનાથી જિલ્લાભરમાં પોલીસ દ્વારા તમામ વિસ્તારમાં સઘન ચેકિંગ અને પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું છે અને જાહેરનામાના નિયમનું ભંગ કરનાર લોકો સામે કડક કાર્યવાહી અવિરત ચાલુ છે તેમજ  બે કોરોના પોઝિટિવ નોંધાયેલા બેટ વિસ્તાર સહિત નજીકમાં જ આવેલ મીઠાપુરમાં પીઆઇ એસ.ડી ડાંગર દ્વારા બહારથી આવેલા કોરોટાઇન કરેલ  વિસ્તાર સહિત મીઠાપુર વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ હાથ ધરી જાહેરનામાના નિયમની ચુસ્ત અમલવારી હાથ ધરવામાં આવી રહી છે તેમજ મીઠાપુરના વેપારીઓ અને લોકોના પણ સહયોગ સાંપડતો જોવા મળી રહ્યો છે સવારે 7 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી વેપાર-ધંધા અને ખાનગી ઓફિસો દુકાનો ખુલ્લી રાખવાની છૂટ હોવા છતાં બજારો બપોરે બે વાગ્યે જ બંધ જોવા મળે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો