તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોન્ચિંગ:ખંભાળિયામાં ઈમ્યુનિટી બુસ્ટર કીટનું લોન્ચિંગ કરાયું

ખંભાળિયા10 મહિનો પહેલા
 • કૉપી લિંક

ખંભાળિયા ખાતે દેવભૂમિ દ્વારકાના કલેક્ટર ડો. નરેન્દ્રકુમાર મીના, જિલ્લા ભાજપ મહા મંત્રી દિનેશભાઈ દત્તાણી, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ વિરપારભાઈ કારીયા, જિલ્લા પંચાયત સદસ્ય મયુરભાઈ ગઢવી, શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્ના, ડો. અમિતભાઈ નકુમ અને ડો. કેશવભાઈ કારીયાના વરદ હસ્તે ભારત સરકારના આયુષ મંત્રાલયની ગાઈડ લાઈન મુજબ હોમિયોપેથી અને આયુર્વેદ ડોક્ટરો ની ટીમ દ્વારા તૈયાર કરેલ ઇમ્યુનિટી બુસ્ટર કીટનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ કીટ મેળવવા માટે મોબાઈલ નંબર :9638350838 પર સંપર્ક સાધવા એક યાદીમાં જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો