તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરપ્રાંતિય:જામનગરમાં વતનમાં જવાની લ્હાયમાં શ્રમિકોના ટોળાં ઉમટતા દોડધામ

જામનગર10 મહિનો પહેલા
 • કૉપી લિંક

કામ કરતા પરપ્રાંતિય શ્રમિકોને લોકડાઉનમાં વતનમાં પહોંચાડવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા બસ અને ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 1043 બસ અને 6 ટ્રેન શ્રમિકોને લઇને  રવાના થઇ ચૂકી છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ટ્રેનમાં જતાં શ્રમિકોને ખાસ બસમાં રેલવે સ્ટેશન લઇ જવામાં આવે છે અને આગામી દિવસોમાં ટ્રેન જવાની હોય શ્રમિકોને ધીરજ રાખવા  જણાવ્યું છે. આ સ્થિતિમાં મંગળવારે વધુ એક વખત દિગ્જામ સર્કલે વતનમાં જવા માટે શ્રમિકોનો ટોળાં ઉમટી પડતા જિલ્લા વહીવટીતંત્રમાં દોડધામ મચી ગઇ હતી. વતનમાં જવા માટેની લ્હાયમાં શ્રમિકો સોશ્યલ ડીસ્ટન્સ ભૂલી ગયા હતાં. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો