તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉન:સમયમર્યાદાનો ભંગ કરી માર્ગો પર રેંકડીના અડીંગા જામ્યા

જામનગર9 મહિનો પહેલા
 • કૉપી લિંક

જામનગરમાં એક જ દિવસમાં 14 પોઝીટીવ કેસ નોંધાતા કોરોના વિસ્ફોટ થતાં 17 મે સુધી સંપૂર્ણ લોકડાઉન કરવામાં આવ્યું છે. જો કે, શાકભાજીની લારીઓ માટે સવારે 7 થી 10 ની સમયમર્યાદા નકકી કરવામાં આવી છે. છતાં શહેરના પંચેશ્વર ટાવર, ટાઉનહોલ, રણજીતરોડ સહીતના વિસ્તારોમાં સમયમર્યાદાનો ભંગ કરી 10 વાગ્યા બાદ પણ શાકની રેંકડીઓના અડીંગાથી લોકોના ટોળાં એકઠા થતાં લોકડાઉન સામે સવાલ ઉભા થયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો