તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરાશાયી:મોટી પોસ્ટ ઓફિસ પાસે વૃક્ષ ધરાશાયી: વીજપોલ, કારનો ભૂક્કો

જામનગર10 મહિનો પહેલા
  • કૉપી લિંક

શહેરની ચાંદી બજારમાં આવેલી મોટી પોસ્ટ ઓફિસ નજીક આવેલું લિમડાનું તોતિંગ વૃક્ષ ગઇકાલે રાત્રે જામીનદોસ્ત થયું હતું. ધરાશાયી થતા મહાકાય વૃક્ષની અડફેટે આવતા વીજ પોલ તથા કારના કાચનો ભુક્કો બોલી ગયો હોવાથી નુકસાન થયું હતું. ફાયરનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ઝાડ હટાવવાની કામગીરી આદરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

    વધુ વાંચો