તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:વાહનમાંથી દારૂ, તમાકુ, સીગારેટનું પેકેટ ઝડપાયું

જામનગર9 મહિનો પહેલા
  • કૉપી લિંક

મેધપર નજીક શનિવારે રાત્રીના પોલીસ પેટ્રોલીંગમાં હતી ત્યારે માર્ગ પરથી પસાર થતાં  છોટાહાથી નં. જીજે10 ટીવી 9187ની તલાસી લેતાં નાઘેડીમાં રહેતા કીશોર અરજણ ચાવડા(ઉ.વ.27) ના કબજામાંથી દારૂની બે બોટલ, તમાકુ, પાનમસાલાના 2 પાઉચ, સીગારેટનું 1 પેકેટ, ચુનાનું તૂટેલું પેકેટ મળી આવતા ગુનો નોંધ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ભાગ્યના નક્ષત્રો પ્રબળ થઇને તમારા અટવાયેલાં કાર્યોને ગતિ પ્રદાન કરે છે. ઘરના વડીલોની સલાહ અને માર્ગદર્શન ઉપર ધ્યાન આપો. તેમની સલાહ તથા આશીર્વાદ તમારા માટે વરદાન સાબિત થશે. યોગ્ય સમયનો ભર...

વધુ વાંચો