તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:હાપામાં જુગાર રમતા 4 ઝડપાયા

જામનગર10 મહિનો પહેલા
  • કૉપી લિંક

હાપામાં પોલીસે રેલ્વે સ્ટેશન પાસે જુગાર રમતા ચાર શખ્સોને પકડી પાડયા હતા.પોલીસે અશોક ઉર્ફે ડેવિડ રણછોડભાઇ રાઠોડ, રાજુ કાનજીભાઇ રાઠોડ, સુનિલ અનિલભાઇ રાઠોડ અને સુનિલ રમેશભાઇ સીતાપરાને પકડી પાડી રૂ.1,680ની રોકડ સહિતની મત્તા કબજે કરી તમામ સામે કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

    વધુ વાંચો