તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં જુગાર રમતા 2 ઝબ્બે, 1 ફરાર

જામનગર10 મહિનો પહેલા
  • કૉપી લિંક

જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં પોલીસે જુગાર રમતા બે શખ્સોને પકડી પાડયા હતા જયારે એક શખ્સ ફરાર થતા શોધખોળ હાથ ધરી છે.શહેરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં પોલીસે સાગર હંસરાજભાઇ અને વિજય ગોવિંદભાઇ કટારમલને ચલણી નોટના નંબર પર એકી બેકીનો જુગાર રમતા પકડી પાડી રૂ.5,650ની રોકડ સહીતની માલમતા કબજે કરી હતી.આ વેળાએ પીંટુ નામના શખ્સ નાશી છુટયાનુ ખુલતા પોલીસે ત્રણેય સામે ગુનો નોંધીને ફરાર શખ્સની શોધખોળ સાથે વધુ તપાસ હાથ ધરીછે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

    વધુ વાંચો