તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:1000ની બીડી મળી, 10 લાખનો ટ્રક કબજે કરાયો

જામનગર10 મહિનો પહેલા
  • કૉપી લિંક

કાલાવડ નજીક આંણદપર ચેક પોષ્ટ પાસે ગ્રામ્ય પોલીસની ટીમે એક આઇશરને અટકાવી તેની તલાશી લીધી હતી જે વેળા આઇશરમાંથી ગેરકાયદે રૂ.એક હજારની કિંમતના બીડીના જુદા જુદા ચાર પેકેટસ મળી આવ્યા હતા.આથી પોલીસ ટીમે તેના ચાલક લક્ષ્મણ લાખાભાઇ બારોટ(રે.કૈલાશનગર, મોરબી રોડ, રાજકોટ)ની અટક કરી હતી. પોલીસે આઇશર વાહન સહિતની મત્તા કબ્જે કરી ગુનો નોધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો